એક ટ્રેનમાંથી ઉતરીને મુસાફરો ટ્રેક ક્રોસ કરી રહ્યા હતા અને બીજી ટ્રેન પૂરપાટ ઝડપે આવી

 એક ટ્રેનમાંથી ઉતરીને મુસાફરો ટ્રેક ક્રોસ કરી રહ્યા હતા અને બીજી ટ્રેન પૂરપાટ ઝડપે આવી

એક ટ્રેનમાંથી ઉતરીને મુસાફરો ટ્રેક ક્રોસ કરી રહ્યા હતા અને બીજી ટ્રેન પૂરપાટ ઝડપે આવી

જ્યારે આપણે રેલ્વે પ્લેટફોર્મ કે બસ સ્ટેન્ડ પર જઈએ છીએ ત્યારે લોકો ખૂબ જ ઉતાવળમાં હોય છે. પરંતુ આપણી ઉતાવળ ઘણીવાર જીવલેણ સાબિત થાય છે.

આવો જ એક કિસ્સો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જ્યારે મુસાફરો ટ્રેનમાંથી નીચે ઉતરી રહ્યા હતા અને ઉતર્યા બાદ ટ્રેક ક્રોસ કરી રહ્યા હતા. ત્યારે અચાનક બીજી બાજુથી એક ટ્રેન આવે છે. અને આ તરફ ટ્રેન આવતી હોવા છતાં પેસેન્જરો બીજી તરફ જ જવાની ઉતાવળ કરી રહ્યા છે.

1947 સુધીમાં, ભારતની આઝાદીનું વર્ષ, ત્યાં બેતાલીસ રેલ પ્રણાલીઓ હતી. 1951 માં, રેલ્વે સેવાઓનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને તેને એક છત્ર હેઠળ લાવવામાં આવ્યું, જે તેને વિશ્વના સૌથી મોટા નેટવર્ક્સમાંનું એક બનાવ્યું. IR લાંબા અંતર અને ઉપનગરીય સેવાઓને બ્રોડ, મીટર અને નેરો જેવા વિવિધ ગેજ સાથે ચલાવે છે. તે એન્જિન અને કોચ મેન્યુફેક્ચરિંગ યુનિટ ધરાવે છે

આ વીડિયો ટ્વિટર પર ગબ્બરસિંહ આઈડી પરથી અપલોડ કરવામાં આવ્યો છે અને તે લગભગ 27 સેકન્ડનો છે. જે આપણને ઘણું શીખવે છે.